વેરાવળના સવની ગામે ગાગડીયા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો,પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પર્યટકો દ્વારા માંગ કરાઈ
Veraval City, Gir Somnath | Sep 7, 2025
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામે ખોડિયાર માતાજીના સાનિધ્યમાં આવેલ ગાગડીયા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.અહીં...