આજે ઉતરાયણના પર્વને લઈને આકાશમાં ઉડતા પતંગની ઘાતકી દોરીના કારણે અનેક નિર્દોષ પક્ષીઓના જીવ જતા હોય છે પરંતુ ભાવનગર પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ વહેલી સવારથી જ આવા ઘાયલ થયેલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી વન વિભાગના સારવાર કેન્દ્ર ખાતે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી અને અનેક નિર્દોષ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા