સરહદી વિસ્તારમાં રાહત બચાવવાની કામગીરી કોડજોસમાં કલેકટર ટ્રેક્ટરની રેસ્ક્યુ બોટ માં બેસી લોકો સુધી પહોંચ્યા
Palanpur City, Banas Kantha | Sep 10, 2025
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓમાં વરસાદે તારાજી સર્જી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી...