રાજકોટ પશ્ચિમ: સોરઠીયાવાડી સર્કલ ચોકમાં ગંદકીના ગંજ ખડકાયેલ જોવા મળ્યા, આસપાસના રહેવાસીઓ દ્વારા તાકીદે સફાઈ કામગીરી હાથ ધરવાની માંગણી
Rajkot West, Rajkot | Aug 23, 2025
આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ પ્રાપ્ત થતી વિગતો મુજબ સોરઠીયા વાડી સર્કલ ચોકમાં બાળકો માટે તૈયાર કરાયેલ સ્વિમિંગ પુલમાં...