રાજકોટ પશ્ચિમ: માત્ર RTEના વિદ્યાર્થીઓથી ચાલતી જિલ્લાની વિવિધ આઠ શાળાઓ બંધ કરતા જિલ્લા શિક્ષણાધિકારી
Rajkot West, Rajkot | Sep 3, 2025
આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, માત્ર RTEના...