દિયોદર: ધારાસભ્યની ઉપસ્થિત માં દિયોદર જિલ્લા પંચાયત સીટના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સાથે "આત્મનિર્ભર સંકલ્પ સભા" યોજાઈ
આજ રોજ દિયોદર જિલ્લા પંચાયત સીટના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સાથે "આત્મનિર્ભર સંકલ્પ સભા" યોજાઈ, જેમાં દિયોદરના લોકપ્રિય ધારાસભ્ય કેશાજી ચૌહાણ, બનાસ બેંકના ચેરમેન આદરણીય ડાહ્યાભાઈ પીલીયાતર તથા ભાજપના હોદ્દેદાર મિત્રો, નિષ્ઠાવાન કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા અને આ અવસરે ભાવપૂર્ણ મુલાકાત અને શુભેચ્છાઓનું આદાનપ્રદાન થયું. સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "આત્મનિર્ભર ભારત" અને "ઘરઘર સ્વદેશી" અભિયાન અંતર્ગત સંકલ્પ