વાંસદા: વાંસદા પોલીસે પાંચ લાખનો દારૂ ઝડપી પાડ્યો
નવસારી જિલ્લાના વાસદા પોલીસે પાંચ લાખ રૂપિયા નો દારૂ ઝડપી પાડ્યો હોવાની ઘટના સામે આવી. વાસદા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને કાર્યવાહી કરી હતી જેમાં મહિન્દ્રા ટેમ્પો માં લઈ જવા તો દારૂ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે.