ધાનેરા: ધાનેરા પોલીસે આજે લવારા ગામની સીમમાંથી પોષડોડા સહિત 7.16 લાખનો મુદ્દામાલ ઝડપ્યો
ધાનેરા પોલીસે લવારા ગામની સીમમાંથી પોષડોડા સહિત 7.16 લાખનો મુદ્દામાલ ઝડપ્યો, ફરાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે, પોષડોડાની કિંમત 2 લાખથી વધુ હોવાની માહિતી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ તેજ કરી.