ગરૂડેશ્વર: સરકારે ઢાંકણીમાં પાણી લઈ ડૂબી જવું જોઈએ NSUI પ્રમુખ તેજસ તડવી ના આક્ષેપ.
નર્મદા જિલ્લામાં આવેલ ડેડીયાપાડા ચુકાદા શાળા બાળકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેને લઈને આજે નર્મદા જિલ્લા NSUI પ્રમુખ તેજસ તડવીએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના અધિકારો નથી મળતા સારું શિક્ષણ નથી મળતું તેવા અનેક આક્ષેપો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે.