અંકલેશ્વર: અંકલેશ્વર ઉદ્યોગ મંડળના નવા પ્રમુખ બન્યા વિમલ જેઠવા:લાયન્સ સ્કૂલના ટ્રસ્ટી અને પૂર્વ સેક્રેટરી રહી ચૂક્યા છે
Anklesvar, Bharuch | Jul 31, 2025
અંકલેશ્વર ઉદ્યોગ મંડળની મેનેજીંગ કમિટીની ચૂંટણીમાં વિકાસ પેનલે મોટી જીત મેળવી હતી. 20મી જૂને યોજાયેલી ચૂંટણીમાં વિકાસ...