આણંદ: આણંદ સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા આણંદના મોગર સ્થિત શંકરા આંખની હોસ્પિટલમાં ત્રિનેત્ર રેટિના કેમેરાનું ઉદ્ઘાટન કરાયું
Anand, Anand | Aug 28, 2025
શ્રી મિતેશભાઈ પટેલે શંકરા આંખ હોસ્પિટલ આણંદ ખાતે શ્રેષ્ઠ સેવાઓ આપવા માટે લાવવામાં આવેલ અધ્યતન મશીન ના માધ્યમથી અહીંયા...