માંગરોળ: ધોરણ પારડી નજીક નજીકથી એલસીબી પોલીસે એમ્બ્યુલન્સ સાથે ઝડપી પાડેલા વિદેશી દારૂના કેસની તપાસ કોસંબા પોલીસને અપાય
Mangrol, Surat | Sep 18, 2025 એલસીબી પોલીસે બાતમીને આધારે ધોરણ પારડી નજીકથી એમ્બ્યુલન્સ માંથી ₹15,87,000 નો દારૂ ઝડપી પાડ્યો હતો સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ઉપરોક્ત દારૂના કેસની તપાસ માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીને આપવામાં આવી છે