આણંદ શહેર: શ્રાવણ માસને અગિયારસના દિવસે કરમસદ થી બાપેશ્વર મહાદેવ ખાતે ઘી ના મહાદેવ બનાવવામાં આવે છે
Anand City, Anand | Aug 19, 2025
બાપેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન અગિયારસના દિવસે ઘીના મહાદેવ બનાવવામાં આવે છે ભાવિક ભક્તોના દર્શનાર્થે...