જામનગર જીલ્લાના,પ્રોહીબુટલેગર્સ,જાણીતા જુગારીઓ,મિલકત સબંધી, શરીર સબંધી ગુનાના આરોપીઓની ચેકીંગ ડ્રાઈવ યોજાય, સુચના કરેલ હોય, શંકરટેકરી,દિ.પ્લોટ-૪૯ ચારણ નેશ, દિગ્જામ સર્કલ,બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૂતિનગર, ગણપતનગર, વૂલનમીલ ફાટક, રેલ્વે પાટા વિસ્તારમા ’’સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ’’ દરમ્યાન કામગીરી કરવામા આવેલ.