હિંમતનગર: બાળકોએ 11 હજારથી વધુ દીવડા પ્રગટાવી પ્રકાશ પર્વનો કર્યો પ્રારંભ :ઋષિરાજસિંહ રાજપુતે આપી પ્રતિક્રિયા
પ્રકાશ પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે હિંમતનગરની એક સ્કૂલમાં સતત આઠમાં વર્ષે દિવાળીની 11,000 થી વધુ દીવડાઓ પ્રગટાવી અને આતશબાજી કરીને ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં સંસ્થાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જોડાયા હતા. આ અંગે ગ્લોરિયસ સ્કૂલના આચાર્ય ઋષિરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, હિંમતનગરના હસ્તિનાપુર વિસ્તારમાં આવેલ ગ્લોરિયસ પબ્લિક સ્કૂલના મેદાનમાં છેલ્લા આઠ વર્ષથી ક્રમશઃ 1500, 2500, 3500, 4500 અને ગત વર્ષે 8000 દીવડાઓ પ્રગટાવ્