માંગરોળ: જલેબી હનુમાનજી મંદિર દ્વારા 10 ગામોમા વરસાદથી મુશ્કેલીમા મુકાયેલા શેરડી કાપતા મજૂરો ને ભોજન પહોંચાડી સેવા કાર્ય કરાયુ
Mangrol, Surat | Oct 27, 2025 માંગરોળ તાલુકાના સીમોદરા આસરમા નોગામા આમનડેરા કનવાડા બોરીદ્રા કરા મેરા ઘોડા સહિતના ગામોમાં વરસાદથી મુશ્કેલીમાં મુકાયેલા શેરડી કાપતા મજૂરોને ભોજન પહોંચાડી જલેબી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું