અમીરગઢ: જુનીરોહ ગામ નજીક બનાસ નદીમાં યુવક ડૂબવાની ઘટના
આજરોજ 11:00 કલાક આસપાસ બનાસકાંઠા અમીરગઢ જુનીરોહ ગામ નજીક બનાસ નદીમાં યુવક ડૂબવાની ઘટના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રાત્રી દરમિયાન યુવકનો પગ પાણીમાં લપસતા યુવક થયો તો પાણીમાં ઘરકાવ યુવક પાણીમાં ડૂબવાની ઘટના ની લોકોને જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થયા ઘટનાની જાણ વહીવટી તંત્રને થતા મામલતદાર પોલીસ સહિત એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયા અને sdrf ટીમે નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી