રાપર: ગાગોદર સાંતલપુર નેશનલ હાઈવે પર મેવાસા પ્રતાપગઢ વચ્ચે સ્વિફ્ટ કાર હાઈવે વિભાગના બ્લોક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો
Rapar, Kutch | Sep 14, 2025 ગુજરાત પાસિંગના સ્વિફ્ટ કાર ચાલકે ઓવર સ્પીડિંગના કારણે કાબુ ગુમાવતા હાઈવે પરના બ્લોક સાથે ટકરાઈ અકસ્માત સર્જ્યો હતો.ઘટનાને પગલે સદભાગ્યે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો