રાણપુર: રાણપુર પોલીસ સ્ટેશનના મોબાઇલ ચોરીનો આરોપી ને LCB પોલીસે મોટીવાવડી ગામેથી ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે કર્યો
Ranpur, Botad | Aug 14, 2025
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીનો આરોપી મુકેશભાઈ હિન્દુભાઇ જીલીયા ગામ મોટીવાવડી વાળા ઇસમને બોટાદ LCB...