જસદણ: જસદણ પોલીસે આબારડી જીવન શાળામાં ગૃહપતિ એ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આરોપી ને ઝડપી લીધો
Jasdan, Rajkot | Apr 2, 2025 જસદણ તાલુકાના આંબરડી જીવન શાળામાં ગૃહપતિ એ તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું જેને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય હતી જસદણ પોલીસે આરોપી કીશન ગાગડીયા ની ધરપકડ કરી હતી