જિલ્લામાં કપાસની મબલખ આવક જિલ્લાના બાબરા માર્કેટિંગ યાર્ડમાં 18 હજાર મણ કપાસની આવક થઈ.
Amreli City, Amreli | Oct 11, 2025
અમરેલી જિલ્લા ના બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક થઈ.બાબરા યાર્ડમાં 17 થી 18 હજાર મણ કપાસની આવક થઈ.1250 થી લઈને 1650 સુધીની કપાસના મળે છે ભાવો.દિવાળીના તહેવારોને લઈને ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોવાથી કપાસથી યાર્ડ ઉભરાયું.કપાસમાં ભેજ અને ખેડૂતોને સ્ટોરેજની સુવિધાઓ ન હોવાથી યાર્ડમાં કપાસની આવક વધી..