પાટડી શહેરમાં સમસ્ત નગર દ્વારા અંબિકાનગર સોસાયટી જિન રોડ પાસે નવ દિવસીય શ્રી રામ ચરિત્ર માનસ રામકથાનું આયોજન કરાયું હતું જેમાં પોથીયાત્રા સાથે નીકળી અને કથાસ્થાન પર પહોંચી હતી ત્યારે કથાના આજે ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો જોવા મળ્યા હતા.
દસાડા: પાટડી માં નવ દિવસીય રામકથાનું આયોજન કરાયું : રામકથાનો આજે ત્રીજો દિવસ પૂર્ણ - Dasada News