જુનાડીસા થી કાણોદર જતાં માર્ગ પર નવિન રોડની કામગીરી ગોકળ ગતિએ વાહનચાલકો મુશ્કેલીમાં વિડિયો વાયરલ # Jan Samasya
Deesa City, Banas Kantha | Sep 8, 2025
ડીસા જુના ડીસા થી કાણોદર જતાં માર્ગ પર નવિન ડામર રોડની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે સરકાર દ્વારા જુના ડીસા થી કાણોદર...