આજે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ ને મહાકાલની થીમ તથા રુદ્રાક્ષના હાર અને મુગટનો શણગાર કરાયો
Botad City, Botad | Aug 18, 2025
બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ એવા સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવને આજે શ્રાવણ માસના સોમવાર...