આજે તારીખ 13/12/2025 શનિવારના રોજ સાંજે 4.45 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. જેમાં ગત તારીખ 17/09/2025ના રોજ અકસ્માત સર્જાયો હતો. રાહદારી મહિલાને મોટર સાયકલ ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો. મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.