જી.ટી.હાઇસ્કૂલ 1995 બેચ ના મિત્ર દ્વારા જરૂરિયાત મંદ ને અનાજ ની કીટ સાથે જરૂરિયાત મંદ ને ઘંઉ આપવામાં આવ્યા સાથે જ સાંજ ના સમયે નાના બાળક ને શીવ પ્રસાદ રૂપે પવા બટેકા પીરસ્યા હતા આ તો કે જી ટી હાઇસ્કુલ 1995 બેચના મિત્રો સહયોગી રહ્યા હતા અને દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો માહિતી સાંજે 6:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.