અમદાવાદ શહેર: ગાંધી આશ્રમ રી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં એક શ્રમીકે કરી આત્મહત્યા,રાણીપ પોલીસે તપાસ શરુ કરી
આજે શુક્રવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ રાણીપ પોલીસ દ્વારા આપઘાત મામલે તપાસ શરુ કરાઇ છે.જેમાં ગાંધી આશ્રમ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ માં એક શ્રમીકે આત્મહત્યા કરી છે.વહેલી સવારે ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવ્યો.પરિવાર સાથે શ્રમિક અહીંયા મજૂરી કરતો હતો રાણીપ પોલીસે અકસ્માતે મોત અંગે તપાસ હાથ ધરી.