વઢવાણ: સુરેન્દ્રનગરની પોલીસ ટીમએ આડેધડ પાર્ક કરેલ નડતરરૂપ 12 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો
સુરેન્દ્રનગર ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે ત્યારે રસ્તા પર આડેધર પાર્ક કરેલ વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પોલીસ ટીમની ટીમ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી પતરાવાળી જવાહર ચોક મિલન ટોકીઝ રોડ ટાકી ચોક સહિતના વિસ્તારોમાંથી 12 જેટલા પાર્કિંગ આડેધડ કરેલ વાહનોને દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી