સાણંદ: ચાંગોદર-શેલા બેઠક પર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગ તેજ: ભાજપ ઉમેદવારો મહેશજી અને વિક્રમજી ઠાકોરનો પ્રચાર પૂરજોશમાં
ચાંગોદર-શેલા બેઠક પર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગ તેજ: ભાજપ ઉમેદવારો મહેશજી અને વિક્રમજી ઠાકોરનો પ્રચાર પૂરજોશમાં સાણંદ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ચાંગોદર જિલ્લા અને શેલા તાલુકા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ભાજપના ચાંગોદર જિલ્લા બેઠકના ઉમેદવાર મહેશજી ઠાકોર અને શેલા તાલુકા બેઠકના ઉમેદવાર વિક્રમજી ઠાકોર