ખંભાળિયા: સલાયા ગામે ઠેર ઠેર ગટર અને કચરા ને લઈ સ્થાનિક એ વીડિયો કર્યો સોસીયલ મીડિયામાં વાઇરલ.
Khambhalia, Devbhoomi Dwarka | Aug 26, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગામે ગટર અને કચરાને લઈને લોકો મુશ્કેલીમાં મુકાય છે આ ગટર અને કચરાને કારણે...