Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

રાજકોટ: કટારીયા ચોકડી પાસે આવેલા આવાસની 68 દુકાનોની હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં હરાજી કરવાના નિર્ણયથી સ્થાનિકોમાં રોષ

Rajkot, Rajkot | Aug 8, 2025
આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ રંગોળી પાર્કના પ્રમુખ ભીખાલાલ સહાયતાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કટારીયા ચોકડી પાસે આવેલ રંગોલી પાર્કમાં માત્ર રહેવાસીઓ માટે જ જગ્યા ફાળવવામાં આવી હોવા છતાં અહીં 68 દુકાનો બનાવી તેની હરાજી કરવાનો નિર્ણય લેવાતા રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેને લઈને આ અંગે પીએમ સુધી રજૂઆત કરવામાં આવી છે.

MORE NEWS

💊⚠️ આ એક ગોળી દર વર્ષે હજારો દર્દીઓને ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી શકે છે!

ઘણી વખત આપણે ડોક્ટરની સલાહ વગર દવાઓ અથવા પેઇનકિલર્સ લાંબા સમય સુધી લેતા રહીએ છીએ. ❌

પરંતુ આવી એક સામાન્ય લાગતી ગોળી પણ કિડની અને યુરિનરી સિસ્ટમ પર ગંભીર અસર કરી શકે છે, જેના કારણે આગળ જઈને ઓપરેશનની જરૂર પણ પડી શકે છે. 😟

🚨 કોઈપણ દવા લાંબા સમય સુધી અથવા વારંવાર લેતા પહેલાં નિષ્ણાત ડોક્ટરની સલાહ જરૂર લો.

🎥 સાંભળો શું કહે છે...

👨‍⚕️ ડો. વિનીત શુક્લ
Consultant Urologist

💙 યોગ્ય માહિતી અને સમયસર સારવાર તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે છે.

📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો

🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ – જામનગર
📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર
 📞 75730 88884

📍 RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

💊⚠️ આ એક ગોળી દર વર્ષે હજારો દર્દીઓને ઓપરેશન થિયેટર સુધી પહોંચાડી શકે છે! ઘણી વખત આપણે ડોક્ટરની સલાહ વગર દવાઓ અથવા પેઇનકિલર્સ લાંબા સમય સુધી લેતા રહીએ છીએ. ❌ પરંતુ આવી એક સામાન્ય લાગતી ગોળી પણ કિડની અને યુરિનરી સિસ્ટમ પર ગંભીર અસર કરી શકે છે, જેના કારણે આગળ જઈને ઓપરેશનની જરૂર પણ પડી શકે છે. 😟 🚨 કોઈપણ દવા લાંબા સમય સુધી અથવા વારંવાર લેતા પહેલાં નિષ્ણાત ડોક્ટરની સલાહ જરૂર લો. 🎥 સાંભળો શું કહે છે... 👨‍⚕️ ડો. વિનીત શુક્લ Consultant Urologist 💙 યોગ્ય માહિતી અને સમયસર સારવાર તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે છે. 📞 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 🏥 ઓશવાળ આયુષ હોસ્પિટલ – જામનગર 📍 55/56, દિગ્વિજય પ્લોટ, જામનગર 📞 75730 88884 📍 RAJKOT | MORBI | JAMNAGAR | SURENDRANAGAR | MEHSANA | KUTCH | JUNAGADH

Rajkot, Rajkot | Jul 18, 2026

🚨🦠 જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. મહાનગરપાલિકાએ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેલન્સ વધારી મેલેથિયોન પાવડરનો છંટકાવ સહિત સઘન કામગીરી શરૂ કરી છે. તાવ, ઝાડા અને ઊલટી જેવા લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તો તેમને વધુ સારવાર માટે જી.જી. (સિવિલ) હોસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાવા નહીં પરંતુ બાળકોમાં આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરી છે.

[ jamnagar, chandipura virus, health alert, jamnagar gujarat news, jamnagar virus update, municipal corporation, sandfly, malathion spray, public health, gg hospital, civil hospital, medical team, health department, emergency alert, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #chandipuravirus #jamnagarcity #jamnagar_gujarat

🚨🦠 જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો સામે આવતા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. મહાનગરપાલિકાએ પ્રભાવિત વિસ્તારોમાં સર્વેલન્સ વધારી મેલેથિયોન પાવડરનો છંટકાવ સહિત સઘન કામગીરી શરૂ કરી છે. તાવ, ઝાડા અને ઊલટી જેવા લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તો તેમને વધુ સારવાર માટે જી.જી. (સિવિલ) હોસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ગભરાવા નહીં પરંતુ બાળકોમાં આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરી છે. [ jamnagar, chandipura virus, health alert, jamnagar gujarat news, jamnagar virus update, municipal corporation, sandfly, malathion spray, public health, gg hospital, civil hospital, medical team, health department, emergency alert, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #chandipuravirus #jamnagarcity #jamnagar_gujarat

Rajkot, Rajkot | Jul 18, 2026

😱 જામનગરના ગોકુલનગરમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલી બાદ પ્રદીપસિંહ જસુભા જેઠવા પર છરી વડે જીવલેણ હુ**મલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર રીતે ઘાયલ પ્રદીપસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મો***ત નીપજ્યું.

પરિવારના જણાવ્યા મુજબ, અગાઉ થયેલી બોલાચાલી બાદ આશરે 8થી 10 લોકોનું ટોળું છરી, લાકડીઓ અને પથ્થરો સાથે તેમના ઘરે ધસી આવ્યું હતું. પ્રદીપસિંહ પર છ*****રીના ઘા મારવામાં આવ્યા હોવાનો તેમજ બચાવવા ગયેલા અન્ય ભાઈ પર પણ હુ*****મલો અને ઘર પર પથ્થરમારો કરાયો હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારે આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

[ jamnagar, jamnagar news, gokulnagar, jakatnaka gokulnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #gokulnagarjamnagar #jamnagar_gujarat #jukeganahijamnagar

😱 જામનગરના ગોકુલનગરમાં મોડી રાત્રે સામાન્ય બોલાચાલી બાદ પ્રદીપસિંહ જસુભા જેઠવા પર છરી વડે જીવલેણ હુ**મલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ગંભીર રીતે ઘાયલ પ્રદીપસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મો***ત નીપજ્યું. પરિવારના જણાવ્યા મુજબ, અગાઉ થયેલી બોલાચાલી બાદ આશરે 8થી 10 લોકોનું ટોળું છરી, લાકડીઓ અને પથ્થરો સાથે તેમના ઘરે ધસી આવ્યું હતું. પ્રદીપસિંહ પર છ*****રીના ઘા મારવામાં આવ્યા હોવાનો તેમજ બચાવવા ગયેલા અન્ય ભાઈ પર પણ હુ*****મલો અને ઘર પર પથ્થરમારો કરાયો હોવાનો પરિવારનો આક્ષેપ છે. પરિવારે આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. [ jamnagar, jamnagar news, gokulnagar, jakatnaka gokulnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #gokulnagarjamnagar #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 18, 2026

🦠 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કુલ 3 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે. જેમાં જામનગર જિલ્લાના 11 માસના અને 2 વર્ષના બાળક તેમજ દેવભૂમિ દ્વારકાના 6 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ત્રણેયની હાલત ગંભીર હોવાથી તબીબોની વિશેષ ટીમ સતત દેખરેખ હેઠળ સારવાર આપી રહી છે. ચાંદીપુરા વાયરસની આશંકાને પગલે બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે અને હાલ લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવા નહીં પરંતુ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

[ jamnagar, dwarka, chandipura virus, jamnagar news, jamnagar gujarat news, gg hospital, devbhumi dwarka, viral infection, health alert, public health, medical emergency, hospital update, healthcare, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #chandipuravirus #gghospitaljamnagar #jamnagar_gujarat

🦠 જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાંદીપુરા વાયરસની આશંકા વચ્ચે જામનગરની જી.જી. હોસ્પિટલમાં કુલ 3 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ છે. જેમાં જામનગર જિલ્લાના 11 માસના અને 2 વર્ષના બાળક તેમજ દેવભૂમિ દ્વારકાના 6 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ત્રણેયની હાલત ગંભીર હોવાથી તબીબોની વિશેષ ટીમ સતત દેખરેખ હેઠળ સારવાર આપી રહી છે. ચાંદીપુરા વાયરસની આશંકાને પગલે બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલાયા છે અને હાલ લેબોરેટરી રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવા નહીં પરંતુ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે. [ jamnagar, dwarka, chandipura virus, jamnagar news, jamnagar gujarat news, gg hospital, devbhumi dwarka, viral infection, health alert, public health, medical emergency, hospital update, healthcare, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #chandipuravirus #gghospitaljamnagar #jamnagar_gujarat

Rajkot, Rajkot | Jul 18, 2026

😱 જામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર PGVCLમાં અરજી કરવા બાબતે અજાણ્યા શખ્સોએ બેઝબોલના ધોકાથી જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં તેમના હાથ અને પગમાં ફ્રેક્ચર થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

[ jamnagar, jamnagar news, jamnagar district, jamnagar district news, jamnagar alia vilage, deputy sarpanch, upsarpanch, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagardistrict #jamnagar_gujarat #jukeganahijamnagar

😱 જામનગરના અલિયા ગામના ઉપસરપંચ પર PGVCLમાં અરજી કરવા બાબતે અજાણ્યા શખ્સોએ બેઝબોલના ધોકાથી જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં તેમના હાથ અને પગમાં ફ્રેક્ચર થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. [ jamnagar, jamnagar news, jamnagar district, jamnagar district news, jamnagar alia vilage, deputy sarpanch, upsarpanch, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagardistrict #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 18, 2026