સાવરકુંડલા: સાવરકુંડલાના ધર્મજાગરણ સમિતિ દ્વારા ભવ્ય આયોજન : માયાભાઈ આહીરે ભક્તોને સંસ્કૃતિ જાળવવા આહ્વાન કર્યું
Savar Kundla, Amreli | Aug 26, 2025
સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મજાગરણ સમન્વય સમિતિ દ્વારા દર વર્ષે યોજાતી અલખ યાત્રા આ વખતે પણ ભવ્ય રીતે યોજાઈ રહી છે. સાવરકુંડલા...