વડોદરા ઉત્તર: સોમા તળાવ ખાતે બનેલ મારામારી ના બનાવ અંગે ACP J.P પલસાણા એ A ડિવિઝન કચેરી ખાતે થી પ્રતિક્રિયા આપી
Vadodara North, Vadodara | Sep 6, 2025
એક વિડીયો વાયરલ થયો હતો જેમાં 3 મહિલાઓ ને ખુલ્લા કરી ને મારવામાં આવેલ છે આ મામલે ACP પલસાણા એ વધુ માહિતી આપી હતી,ACP ના...