ઘોઘા જકાતનાકા પાસેથી હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા એક ઈસમ ઝડપાયો આજરોજ તા.10/1/26 ને શનિવારના રોજ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ઘોઘા જકાતનાકા પાસે પહોંચતા ત્યાં એક ઈસમ શંકા સ્પદ હાલત માં જણાતા તેને રોકી તેનું નામ ઠામ પૂછતાં તેનું નામ સંજયભાઈ ભીખાભાઇ મેર ઉંમર વર્ષ 28 રહે ઘોઘા વરકુવાડા વાળાનિ તપાસ કરતા તેના પેન્ટના નેફા માંથી એક ઇસ્ટીલ નિ છરી મળી આવતા તેની સામે GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધી ઘોઘા પોલીસ દ્વારા કાયદે