આજે તારીખ 12 ના રોજ સાંજના 6 કલાકે મળતી માહિતી મુજબ ઉમરાળા તાલુકામાં આવેલ આઇ.ટી.આઇ. કોલેજનું બિલ્ડિંગ જર્જરિત થતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે , જેને લઇ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું .
ઉમરાળા: કોંગ્રેસ પ્રમુખ દ્વારા આઇ.ટી.આઇ.નું જર્જરિત બિલ્ડિંગ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું - Umrala News