શહેરા: શહેરા તાલુકાના વાઘજીપુર ગામના કુમકુમ મંદિર ખાતે સત્સંગ સભા યોજાઈ હતી
શહેરા તાલુકાના વાઘજીપુર ગામે આવેલ સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના સંતો દ્વારા કારતક વદ અમાવસ્યાના દિવસે સત્સંગ સભા યોજાઈ હતી,જેમાં ધુન,ભજન,કીર્તન કરવામાં આવ્યા હતા,ત્યારબાદ શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપદાસ સ્વામી અને શ્રી પ્રેમ વત્સલદાસ સ્વામી એ કથામૃતનું પાન કરાવ્યું હતું.