ગીરગઢડાના બેડીયા ગામે ધોળા દિવસે નવા આકાર પામી રહેલા મકાનમાં સિંહ આવી ચઢ્યો,સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
Veraval City, Gir Somnath | Aug 25, 2025
ગીરગઢડાના બેડીયા ગામે નવા આકાર પામી રહેલા મકાનમાં ધોળા દિવસે નર સિંહ ઘૂસ્યો.બપોરે સિંહ ઘુસતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ...