નડિયાદ: નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ ટેકનિકલ હાઈસ્કૂલમાં નવરાત્રીની ઉજવણી...
નવરાત્રી પર્વ, શિક્ષણ અને સંસ્કૃતિનું સંગમ.નડિયાદમાં ધર્મસિંહ દેસાઈ ટેકનિકલ હાઈસ્કૂલમાં નવરાત્રીની ઉજવણી.સરદાર વલ્લભભાઈ સમાજસેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે માં નવદુર્ગાના ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રી નિમિત્તે એક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ સમજાવવાનો હતો.