ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ખંખારીયા પ્લોટ વિસ્તારમાં ઝકરિયા સ્કૂલ પાસે ખુલ્લી જગ્યામાં વેચાણ માટે રાખેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું જાણવા મળ્યું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે પોલીસે છાપો મારી આરીફ અબ્દુલ રઝાક સમોલ અને અન્ય ઈસમો પાસેથી ૨૩ કિલો માંસ, બે બાઈક અને સાધનો સહિત કુલ રૂ.૬૫,૬૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો. માંસનું પરીક્ષણ કરાવવા મોકલાયું હતું, જેમાં તે ગૌમાંસ હોવાનું પુરવાર થતાં આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધર