મહુવા: મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ તળિયે, ખેડૂતોમાં રોષ
ભાવનગર.મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ ઓછા મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં અનેક ખેડૂતો ડુંગળીનું વાવેતર કરતા હોય છે લાલ તેમજ સફેદ ડુંગળીનું ભાવનગર જિલ્લામાં પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે ભાવનગર જીલ્લો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાંથી પણ મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વ