વાલિયા: પંથકમાં આજે વટ સાવિત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.
Valia, Bharuch | Jun 10, 2025
આજે જેઠ સુદ પુનમ વટસાવિત્રી વ્રત નિમિત્તે પંથક સવારથી જ મહિલાઓ હાથમાં પૂજાપાની થાળી લઇ મંદિરના પટાંગણ સહિતના સ્થળે...