નાંદોદ: રાજપીપલા કાલેધોડા સર્કલ પાસે એકસીડન્ટ થતા રાજપીપલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ
Nandod, Narmada | Oct 21, 2025 ફરિયાદી પોતાની ફોરવીલ ગાડી suzuki કંપનીની લઈને રાજપીપળાથી પોતાના ઘરે પ્રતાપ નગર જતા હતા તે વખતે રાજપીપળા કાલાઘોડા સર્કલ પાસે આવતા આ કામના આરોપીએ પોતાની પીકપ ગાડી ઝડપે હંકારી લાવતા ગાડીની સાઈટ પર ટક્કર મારતા રાજપીપલા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.