વાઘોડિયા: નર્મદ પુરા ગામે સ્મશાન તરફ જવાનો રોડ નાળા સહિત ધોવાતા ગ્રામજનોને અંતિમ ક્રિયા માટે ભારે હાલાકી#jansamasya
Vaghodia, Vadodara | Aug 18, 2025
વાઘોડિયા તાલુકાના નર્મદપુરા ગામે ઘણા સમયથી વરસાદી કાસમાં પાણીનું વહેન વહેતા સ્મશાન તરફ જવાનો રોડ નાડા સહિત કોતરમાં ધોવાઈ...