જૂનાગઢ: તાલુકા સાંપ્રત એજ્યુકેશન સંસ્થામાં સોલાર નું ઉદઘાટન કરવામાં આવ્યું
જુનાગઢ તાલુકાના વિજાપુર ગામની સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ એ અનાથ અને દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા છે તેમાં જયસુખભાઈ મહેતાના અનુદાનથી સંસ્થામાં 50 કિલો નું પાવર સોલાર લગાડવામાં આવેલ જેનું ઉદ્ઘાટન આજરોજ થયેલ.