ચુડા: ચુડા વ મથકે આઇસીડીએસ ઘટક ખાતે અધિકારીઓ ની ઉપસ્થિતિમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા વાનગી પોષણ ઉત્સવ નુ આયોજન કરાયું હતું
ચુડા ICDS ઘટક ખાતે CDPO જાગૃતીબા ગોહિલ ની ઉપસ્થિતીમા આંગણવાડી વર્કર બહેનો દ્વારા કેન્દ્ર પર થી બાળકોને કિશોરી ઓને તેમજ સગર્ભા ધાત્રી માતાઓ ને અપાતા પોષણ આહાર સ્વાદિષ્ટ ચટાકેદાર વાનગી સ્પર્ધા પ્રદર્શન અને પોષણ ઉત્સવ નું આયોજન કરાયું હતું. ચુડા ટીડીઓ શૈલેષભાઈ ઝીંઝુવાડીયા. પ્રા. આરોગ્ય ડો અંજલી બેન સુપરવાઇઝર શીલાબા,મિહિરસિંહ,શિલ્પાબેન,વિનુભાઈ ઉપસ્થિત રહ્યા હતા વિજેતાઓ ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા