શહેરા: નાડા અને બોડીદ્રાખુર્દ ગામે વિજળી પડવાથી મૃત્યુ પામેલ બે પશુઓના માલિકને સહાય ચેક અર્પણ કરાયો હતો
Shehera, Panch Mahals | Sep 7, 2025
શહેરા તાલુકાના નાડા ગામે ગણપતભાઈ નાયકાની ગાય ઉપર આકાશી વિજળી પડતાં તેઓની ગાયનું મોત થયું હતું,સાથે જ બોડીદ્રાખુર્દ ગામે...