આશાવર્કર બહેનો દ્વારા જિલ્લા પંચાયત કચેરી સુત્રોચ્ચાર કરી આરોગ્ય વિભાગને આવેદનપત્ર પાઠવ્યું
Porabandar City, Porbandar | Sep 15, 2025
આશાવર્કર બહેનો અને આશા ફેસીલીટર બહેનોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યો હતા ત્યાર બાદ પાઠવેલા આવેદનમાં જણાવ્યુ હતુ કે પોતાના વિસ્તારમાં ઘરે ઘરે જઈ ફરી ફરીને સર્વે કરે છે. હવે તો કેન્દ્ર સરકારનો ઓનલાઇન પ્રોજેકટ આવ્યો છે ટેકો પ્લસમાં બધી કામગીરી ઓનલાઇન કરવાની આવે છે પણ સારા મોબાઇલ પણ ના હોય જેથી મોબાઈલ આપવા સહિતની માંગણી કરી હતી