હાલોલ-ગોધરા રોડ પર સ્વિફ્ટ કારની ટક્કરથી બાઈકચાલક સત્ય રંજન રાવતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. મેઘદૂત સોસાયટી, હાલોલમાં રહેતા અને મૂળ ઓડિશાના રહેવાસી સત્ય રંજન રોજની જેમ નોકરીએ જતાં હતા ત્યારે પાછળથી આવેલી કારએ તેમની બાઈકને ટક્કર મારી. અકસ્માતમાં તેમને બંને પગમાં ગંભીર ઇજા પહોંચી. જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તેમને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. કારચાલક ઘટના બાદ ફરાર થયો હોવાનું જાણવા મળે છે. પોલીસ વધુ તપાસ કર