પેટલાદ: કોલેજ ચોકડી વિસ્તારના યુવકને યુ.કે.ના વિઝા અને નોકરી અપાવવાના બહાને રૂ.27 લાખ પડાવી લેતા બે સામે ગુનો નોંધાયો
Petlad, Anand | Aug 13, 2025
પેટલાદ શહેરમાં કોલેજ ચોકડી વિસ્તારમાં સોસાયટીમાં રહેતા વિજયભાઈ રબારીએ યુકેના વર્ક વિઝા અને નોકરીમાટે રૂ.27 લાખ રૂપિયા...