રાપર: રાપર તાલુકામાં આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરાઇ..
Rapar, Kutch | Sep 20, 2025 રાપર તાલુકામાં આઈસીડીએસ શાખાના પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી દશરથભાઈ પંડ્યા ના અને સીડીપીઓ શ્રી કે. એ .પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ અંતરિયાળ વિસ્તારોમાં (જેવા કે રાસાજી ગઢડા, ગવરીપર ,બેલા, હમીરપર, નલિયાટીંબો, ભીમદેવકા, અમરાપર, સાપેડા, રત્નેશ્વર, બાદરગઢ) લાભાર્થીઓની જાગૃતિ લાવવા અંગે પોષણ ઉત્સવ 2025 નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.